Kareena Kapoor Khan અને Nora Fatehi પોતાના ગ્લેમરસ અંદાજમાં જોવા મળી, જુઓ Exclusive તસવીરો
બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન ફરી એક વખત મુંબઈના રેડિયો સ્ટૂડિયોની બહાર બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ સ્પોટ થયેલી કરીના કપૂર ઓરેન્જ કલરના લોન્ગ ડ્રેસમાં જોવા મળી હતી. ખૂબ જ શાનદાર લાગી રહી હતી.
કરીના કપૂર આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કરીના કપૂર પોતાના પ્રેગનેન્સી સમયમાં ખૂબ જ ઓછી જોવા મળે છે.
ખૂબ જ ઓછા સમયમાં કરીના કપૂર ખાન પોતાના બીજા બાળકને જન્મ આપશે. કરીના કપૂરે હાલમાં જ પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગ પૂર્ણ કર્યું છે.
જ્યારે એક્ટ્રેસ નોરા ફતેહી પણ ફેશન સ્ટાઈલથી તમામને ઈમ્પ્રેસ કરતી જોવા મળી હતી. નોરા ફતેહી પિંક કલરના વન શોલ્ડર ટોપમાં સ્પોટ થઈ હતી.
નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલી રહેવા તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
એક્ટ્રેસ નોરાએ પોતાના પિંક કલરના ટોપને બ્રાઉન શેડની પેન્ટ સાથે મેચ કર્યું હતું. આ સાથે સિલ્વર કલરની હાઈ હિલ્સ પહેરી હતી.
નોરા ફતેહી સત્યમેવ જયતે અને મરજાવાં જેવી સુપરહિટ ફિલ્મોમાં આઈટમ સોંગ પર પરફોર્મ કરી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -