Sonam Bajwa: સોનમ બાજવાનો લહેંગા ચોલીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
06 Jul 2024 05:37 PM (IST)
1
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. સોનમ બાજવા પણ સંગીતમાં પહોંચી હતી. આ દરમિયાન સોનમનો લૂક ખૂબ જ સુંદર હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સોનમ બાજવાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે.
3
આ તસવીરોમાં સોનમ બાજવા લહેંગા અને ચોલીમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
4
સોનમ બાજવા આ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
5
ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે. એક્ટ્રેસે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા હતા.
6
(તમામ તસવીરો સોનમ -ઈન્સ્ટાગ્રામ)