Amyra Dastur Pics:શોર્ટ વનપીસમાં અમાયરાનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
Amyra Dastur Photos: અભિનેત્રી અમાયરા દસ્તુરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં અભિનેત્રી તેનો અદભૂત ગ્લેમરસ લુક જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુર ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ ધરાવે છે. અમાયરા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
અમાયરા દસ્તુરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
આ તસવીરોમાં અમાયરા ચમકતી બ્લુ કલરનો વનપીસ પહેરેલી જોવા મળી રહી છે.
ઉપર શેર કરેલી અમાયરાની આ તસવીરો ગુરુવારે GQ બેસ્ટ ડ્રેસ્ડ 2022ના લુકની છે.
અમાયરાનાં ચાહકોની યાદી ઘણી લાંબી છે. આ જ કારણ છે કે અભિનેત્રીની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
અમાયરા પોતે પણ ચાહકોમાં પોતાના વિશેનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.
અમાયરા દસ્તુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના નવા ફોટો વીડિયો શેર કરતી રહે છે.