Ahmedabad Metro : PM મોદીએ મેટ્રો ટ્રેનમાં કરી સફર, તસવીરોમા જુઓ અંદરનો નજારો
gujarati.abplive.com
Updated at:
30 Sep 2022 08:16 PM (IST)
1
Ahmedabad Metro : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પીએમ મોદીએ આજે મેટ્રોમાં મુસાફરી કરી હતી.
3
પીએમ મોદીએ આ દરમિયાન લોકો સાથે વાત કરી હતી.
4
વસ્ત્રાલથી થલતેજ પહોંચવા માટે 40 મિનિટ લાગશે.
5
લોકો 2જી ઓક્ટોબરથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
6
ટૂ-વ્હીલરની સરખામણીએ મેટ્રોમાં મુસાફરીથી સમયમાં 35થી 40 મિનિટની બચત થશે.
7
મેટ્રો ટ્રેન 40 કિ.મી.ના રૂટ પર દોડશે.
8
આ ઉપરાંત ખિસ્સાને પણ 35થી 45 રૂપિયા સુધીની બચત થશે.