Ananya Panday Photos: અનન્યા પાંડેએ પોતાને ગણાવી 'Cherry', રેડ કલરના હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળ્યો ગ્લેમરસ લૂક
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday)એ તાજેતરમાં રેડ કલરના હાઈ સ્લિટ ડ્રેસમાં લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનન્યા પાંડે આ તસવીરમાં કેક પર રાખેલી ચેરી જેવી દેખાઈ રહી છે. અનન્યા પાંડેની લેટેસ્ટ તસવીરોમાં તેણે ખૂબ જ ગ્લેમરસ લુક આપ્યો છે.
અનન્યા પાંડેએ મિનિમલ મેકઅપ સાથે રેડ લિપસ્ટિક લગાવી છે, જેનાથી તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. અનન્યા પાંડેએ લેટેસ્ટ ફોટોશૂટમાં કોઈપણ પ્રકારની જ્વેલરી કેરી કરી નથી.
અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં તે ફેન્સ માટે તસવીરો પોસ્ટ કરવાનું ભૂલતી નથી.
અનન્યા પાંડે આ દિવસોમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે. અભિનેત્રી પાસે ઘણી ફિલ્મો લાઈનમાં છે.
તમને જણાવી દઈએ કે અનન્યા પાંડેએ કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.