Anjali Arora Pics: અંજલી અરોરાનો બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ તસવીરો
અંજલી અરોરાએ ટિક ટોક વીડિયોથી પોતાની ઓળખ બનાવી છે. આ અભિનેત્રી પોતાના લુક અને સ્ટાઈલથી દરેકના દિલને આકર્ષે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગના રનૌતના શો લોકઅપથી સમગ્ર ભારતમાં ઓળખ મેળવનારી અંજલી અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.
અંજલીએ બોડીકોન ડ્રેસમાં ફોટો શેર કર્યા છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
અંજલી અરોરાએ સોશિયલ મીડિયા પર પહેલાથી જ લોકપ્રિયતા મેળવી હતી, પરંતુ તે કંગના રનૌતના શો લોકઅપથી ચર્ચામાં આવી હતી.
અંજલીએ સુંદર તસવીરો શેર કરી હતી. અંજલીના ચહેરાની ચમક અને સુંદરતા જોવા મળી રહી છે.
અંજલી અરોરા 'કચ્ચા બદામ' ગીતથી સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગઈ હતી. આ ગીત પર કરેલા ડાન્સે અંજલિને ખૂબ જ ફેમસ બનાવી દીધી હતી.
હાલમાં જ અંજલી અરોરાનું 'સૂફી સૂફી' ગીત પણ રિલીઝ થયું હતું જેમાં તેનો લુક ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)