આટલા કરોડના આલિશાન મકાનમાં રહેશે અનુષ્કા અને વિરાટની દીકરી, ઘરની INSIDE તસવીર જુઓ
વિરાટના ઘરની બહારનું દ્રશ્ય ખૂબ જ સુંદર છે. પ્રસંગોપાત તેમના ઘરની અને ગાર્ડની તસવીર તેઓ પોસ્ટ કરતા રહે છે. ઘરમાં ફોટોશૂટ માટે અનુષ્કાની ફેવરિટ જગ્યાં છે. જ્યાં અનુષ્કાર પ્રીરેડ કાર્પટની તસવીર ક્લિક કરાવે છે. આ બેકડ્રોપમાં આ અભિનેત્રી અનેક તસવીર પોસ્ટ કરી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ આલિશાન મકાનમાં 4 બેડરૂમ છે અને પ્રાઇવેટ ટેરેસ પણ છે. મકાનમાં એક નાનકડું જીમ છે. ગાર્ડનની ફોટો અનુષ્કાએ થોડા સમય પહેલા જ પોસ્ટ કરી હતી.
વિરાટ અને અનુષ્કા પેરેન્ટસ બની ગયા છે. વિરાટ કોહલીએ જણાવ્યું કે, અનુષ્કા અને દીકરી બંનેની તબિયત સારી છે. ત્રણેય બહુ જલ્દી પોતાના ઘરે જશે. આપને એ આલિશાન ઘરની થોડી ઝલક બતાવી દઇએ જ્યાં વિરૂષ્કા સાથે દીકરી રહેશે.
કરવા ચોથના અવસરે પણ તેમણે ટેરેસની તસવીર પોસ્ટ કરી હતી.
આ અપાર્ટમેન્ટની કિંમત 34 કરોડ છે. આ આલીશાન ઘર 7,171 સ્કેવર ફૂટનું છે. અનુષ્કાનું ઘર 35માં ફ્લોર છે.
વિરાટ અને અનુષ્કાનું આલિશાન ઘર મુંબઇના વર્લીમાં છે. તેમના એપાર્ટમેન્ટનું નામ ‘ઓમકાર 1973’ છે. 2017માં તેઓ અહીં શિફ્ટ થયા હતા. આ મકાન તેમણે 2016માં ખરીદ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -