Photos: પાર્ટીમાં પહોંચ્યા આર્યન ખાન અને અનન્યા પાંડે, ડેનિમ આઉટફિટમાં જોવા મળી ટ્યૂનિંગ
બોલિવૂડના સ્ટાર કિડ્સમાં વધુ એક જોડી બની રહી હોય તેવું લાગે છે. તાજેતરમાં શાહરૂખ ખાનનો મોટો પુત્ર આર્યન ખાન અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનન્યા પાંડે અને આર્યન ખાન પહેલીવાર મુંબઈમાં સાથે પાર્ટી કરતા જોવા મળ્યા છે.
જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આર્યન અને અનન્યા એક મિત્રના ઘરે પહોંચ્યા હતા જ્યાં તેમના મેચિંગ ડેનિમ આઉટફિટ્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
અનન્યાએ સફેદ ટોપ પર બ્લુ ડેનિમ જીન્સ પહેર્યું હતું
અનન્યાએ કરણ જોહરના શો 'કોફી વિથ કરણ 7'માં આર્યન ખાનને પોતાનો ક્રશ ગણાવ્યો હતો. હવે લાગે છે કે બંનેની નિકટતા વધવા લાગી છે.
જોહવે લાગે છે કે આર્યન અને અનન્યાની દોસ્તી ફરી શરૂ થઈ છે, બંને સાથે પાર્ટી કરતા જોવા મળે છે.કે, આ પહેલા આર્યનએ માધુરી દીક્ષિતની 'મજા મા'ની સ્ક્રીનિંગ વખતે અનન્યાને નજરઅંદાજ કરી હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો.
હવે લાગે છે કે આર્યન અને અનન્યાની દોસ્તી ફરી શરૂ થઈ છે, બંને સાથે પાર્ટી કરતા જોવા મળે છે.
આર્યન ખાને હંમેશાની જેમ પાપારાઝી માટે પોઝ ન આપ્યો અને સીધો પાર્ટીમાં જતો રહ્યો હતો અનન્યા પાંડે આર્યનની બહેન સુહાના ખાનની બેસ્ટ ફ્રેન્ડ છે.