Janhavi Kapoor PHOTO: Bawaal એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, ફેન્સને બતાવી ગ્લેમરસ તસવીરો
gujarati.abplive.com
Updated at:
14 Jul 2023 10:06 PM (IST)

1
Janhavi Kapoor PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્હાન્વી કપૂર આ દિવસોમાં સતત પોતાની તસવીરો શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
જાહ્નવી કપૂરે ફરી એકવાર પોતાની કેટલીક તસવીરો શેર કરીને ચાહકોને ખુશ કરી દીધા છે

3
જ્હાન્વી કપૂર ટૂંક સમયમાં ફિલ્મ 'બવાલ'માં જોવા મળશે.
4
જાહ્નવી કપૂરની આ ફિલ્મ જુલાઈમાં જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.
5
ફિલ્મ 'બવાલ'ની અભિનેત્રી જ્હાન્વી કપૂરની તસવીરોને ચાહકો લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
6
જ્હાન્વી કપૂર બોલિવૂડની સૌથી સ્ટાઈલીસ્ટ અભિનેત્રીઓમાની એક છે
7
જાહ્નવી કપૂરે શુક્રવારે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી.
8
જાહ્નવી કપૂરના કિલર લુક્સ આ ફોટામાં સુંદરતા વધારવાનું કામ કરી રહ્યા છે.