Bhumi pednekar: બ્લેક બોડીકોન ડ્રેસમાં ભૂમિ પેંડનેકરનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
26 Nov 2022 10:49 PM (IST)
1
એક્ટ્રેસ ભૂમિ પેંડનેકરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં ભૂમિ પેંડનેકર ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3
એક્ટ્રેસનો કાતિલ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
4
બ્લેક ડ્રેસમાં ભૂમિ ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેની તસવીરો લાઈક કરી રહ્યા છે.
5
બ્લેક કલરના ડ્રેસમાં એક્ટ્રેસનો કાતિલ અંદાજ જોવા મળ્યો છે. આ તસવીરો વાયરલ થઈ રહી છે.
6
ભૂમિ પેડનેકરે પોતાની શાનદાર એક્ટિંગથી બોલીવૂડમાં અલગ ઓળખ બનાવી છે.
7
ભૂમિ પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે. ભૂમિ અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરી ચૂકી છે.
8
(તમામ તસવીરો ભૂમિ ઈન્સ્ટ્રગ્રામ)