Alia Bhatt Latest Photoshoot: બેકલેસ ગોલ્ડન ડ્રેસમાં આલિયા ભટ્ટનો ટ્રેડિશનલ અવતાર, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
29 Dec 2021 08:52 PM (IST)
1
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે રણબીર કપૂર સાથે જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ફિલ્મ માટે ચાહકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મનીષ મલ્હોત્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
3
આ સિવાય આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલીક ખૂબ જ સુંદર તસવીરો પણ શેર કરી છે.
4
આલિયા ભટ્ટનો આ ફોટો તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન લેવામાં આવ્યો હતો, જેમાં અભિનેત્રી મનીષ મલ્હોત્રાની ડિઝાઇન કેરી કરતી જોવા મળે છે.
5
ફોટોમાં આલિયા બ્લુ સાડી પહેરેલી જોવા મળી રહી છે. જેમાં અભિનેત્રીનો ટ્રેડિશનલ અવતાર ચાહકોનો પસંદ આવી રહ્યો છે.