Janhvi Kapoor Photo: જાન્હવી કપૂરે દેશી લૂકમાં લગાવ્યો બોલ્ડનેસનો તડકો, સાડીમાં આપ્યા કિલ્લર પોઝ
Janhvi Kapoor Photo: બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂરે તેના તાજેતરમાં કરેલા ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર સોશિયલ મીડિયા પર સૌથી એક્ટિવ અને પોપ્યુલર સ્ટાર્સમાંની એક છે.
જાન્હવી કપૂરના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.
જાન્હવી કપૂર તેના હોટ અને બોલ્ડ લુક માટે સોશિયલ મીડિયા પર ફેમસ રહે છે.
જાન્હવી ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફની વીડિયો અને રીલ્સ પોસ્ટ કરતી રહે છે, જેના પર ચાહકો ખુબ પ્રેમ વરસાવે છે.
તાજેતરમાં જ જાન્હવીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે.
આ તસવીરોમાં જાન્હવી વ્હાઈટ કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ સાડીમાં જાન્હવી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. જાન્હવી તેના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખે છે. (All Photos-Instagram)