પતિ સાથે સ્વિમિંગ પુલમાં રોમેન્ટિક થઈ કરિશ્મા તન્ના
gujarati.abplive.com
Updated at:
05 Aug 2022 05:17 PM (IST)
1
Karisma Tanna Photo: કરિશ્મા તન્ના લગ્ન બાદથી તેના અંગત જીવનના કારણે દરરોજ સમાચારોમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રી સતત તેના અંગત જીવનની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. આ વખતે તેણે પોતાનો બોલ્ડ લુક શેર કર્યો છે
3
લગભગ દરરોજ તે તેના ગ્લેમરસ લુકની તસવીરો તેના ફેન્સ સાથે શેર કરે છે. કરિશ્માએ પોતાના લુકથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે.
4
હવે ફરી એકવાર કરિશ્માના નવા લુકથી ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે.
5
ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા ફોટામાં કરિશ્મા સફેદ શર્ટ અને બ્લુ શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે. તેણે આ સાથે મેચિંગ બ્રેલેટ પહેર્યું છે.
6
દરમિયાન, કરિશ્મા તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. અહીં એક્ટ્રેસ અલગ-અલગ લુકમાં પોતાની સુંદરતા બતાવી રહી છે.(All Photos-Instagram)