Neha Sharma Pics: નેહા શર્માનો બ્લેક એન્ડ બોલ્ડ અંદાજ, તસવીરોએ લગાવી આગ
gujarati.abplive.com
Updated at:
05 Aug 2022 05:00 PM (IST)
1
Neha Sharma Photos: અભિનેત્રી નેહા શર્માએ 2013માં ફિલ્મ 'યમલા પગલા દિવાના 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્મા સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અવતારના કારણે ચર્ચામાં છે.
3
અભિનેત્રીએ હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
4
આ તસવીરોમાં નેહા શર્મા ખૂબ જ સુંદર લાગી રહી છે.
5
બ્લેક આઉટફિટમાં નેહાનો કિલ્લર અવતાર (All Photos-Instagram)