Palak Tiwari Pics: કિસી કા ભાઈ કિસી કી જાનના રિલીઝ પહેલા પલક તિવારીનો જોવા મળ્યો હોટ અંદાજ
gujarati.abplive.com
Updated at:
12 Apr 2023 06:18 PM (IST)
1
Palak Tiwari Pics: સલમાન ખાનની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ઈદના દિવસે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં પલક તિવારી પણ જોવા મળશે, આ પહેલા પલકે તેની કેટલીક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરમાં રેડ આઉટફીટમાં સુંદર લાગી રહી છે પલક
3
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે.
4
પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.
5
આ ફોટોઝમાં તેનો કિલર લુક અને સ્માઈલ ફેન્સનું ઘણું ધ્યાન ખેંચી રહી છે.
6
પલક તિવારીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે.
7
પલક તિવારી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. તેમનું ગીત 'બિજલી-બિજલી' ઘણું લોકપ્રિય થયું હતું.