Surat: ગરમી વધતાં સુરતીઓ પહોંચ્યા વોટર પાર્કમાં, રેઈન ડાંસ કરી ઝૂમ્યા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2023 02:59 PM (IST)
1
સુરતમાં કાળઝાળ ગરમીથી બચવા લોકો વોટર પાર્કમાં ઉમટ્યાં હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સુરતના એક્વા મેજીકા વર્લ્ડમાં લોકો ઉમટ્યા હતા. ગરમીથી રાહત મેળવવા લોકોએ વોટર પાર્કનો સહારો લીધો હતો.
3
રેઇન ડાન્સમાં લોકો ઝૂમ્યા હતા.
4
રાજ્યમાં ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે માવઠાની અસર રહેશે.
5
સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી,વલસાડમાં સામાન્ય છૂટો છવાયા વરસાદની આગાહી છે.
6
રાજ્યમાં સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
7
સુરતમાં ગરમીથી બચવા રેઈન ડાંસ કરતી યુવતિઓ.
8
સુરતમાં રેઈન ડાંસ કરીને યુવાનોએ ગરમીથી બચવાનો પ્રયત્ન કર્યો.