Priyanka Chopra Photo: રેડ આઉટફીટમાં પ્રિયંકા ચોપરાનો ગોર્જિયસ અંદાજ
Priyanka Chopra Photo: બોલિવૂડથી લઈને હોલીવુડમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે વૈભવી જીવન જીવે છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.
અભિનેત્રી પ્રિયંકા ચોપરા ખૂબ જ નાની ઉંમરમાં ગ્લેમરસ દુનિયાનો ભાગ બની ગઈ હતી. વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ પ્રિયંકા ચોપરાએ બોલિવૂડમાં પગ મૂક્યો.
બોલિવડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કર્યા બાદ પ્રિયંકા ચોપરા હોલીવુડ તરફ વળી હતી.
આજની તારીખમાં ગ્લોબલ સ્ટાર બની ગઈ છે પ્રિયંકા ચોપરા.
પ્રિંયકા ચોપરાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે.
હાલમાં અભિનેત્રી અમેરિકાના લોસ એન્જલસમાં રહે છે.
તાજેતરમાં અભિનેત્રી તેની બહેન પરિણીતી ચોપરાની સગાઈમાં ભાગ લેવા ભારત આવી હતી.