Urmila Matondkar PHOTO: 49 વર્ષની ઉંમરે પણ ગોર્જિયસ લાગે છે રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર
Urmila Matondkar PHOTO: બોલિવૂડની રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરે 4 એપ્રીલે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો છે. ઉર્મિલા તેની ફિલ્મોની સાથે સાથે લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્મિલાએ અભિનયની શરૂઆત ઘણી શાનદાર ફિલ્મોમાં કરી. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. આ સિવાય નરસિમ્હા, ચમત્કાર, રંગીલા, શિકાર, જુદાઈ, કુંવારા, દીવાને, એક હસીના થી વગેરે ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ બતાવ્યો હતો.
સુંદરતા, નૃત્ય અને અભિનયની સાથે સાથે ઉર્મિલા તેની અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે.
બોલિવૂડની સુંદર અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનો જન્મ 4 ફેબ્રુઆરી 1974ના રોજ થયો હતો.
ઉર્મિલા માતોંડકરે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'ચમત્કાર'થી કરી હતી.
તો બીજી તરફ, વર્ષ 1995માં આવેલી ફિલ્મ 'રંગીલા'એ ઉર્મિલાને રાતોરાત હિટ બનાવી દીધી હતી. ફિલ્મનું ફેમસ ગીત 'યાયી રે, યાયી રે..ગાના' ઘણું લોકપ્રિય થયું હતું. આ ફિલ્મમાં ઉર્મિલાએ અપનાવેલી સ્ટાઈલને કારણે 90ના દાયકામાં ફેશનની દુનિયામાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર, ઉર્મિલાના કરિયરને ટોચ પર લઈ જવા માટે રામ ગોપાલ વર્માનું ઘણું યોગદાન છે. તેણે અભિનેત્રીને ઘણી મદદ કરી હતી. ઉર્મિલાએ રામ ગોપાલ વર્મા સાથે કુલ 13 ફિલ્મોમાં કામ કર્યું હતું.
તેની કારકિર્દીમાં સફળતા પછી, ઉર્મિલા માતોંડકરે 42 વર્ષની ઉંમરે મોહસીન મીર સાથે લગ્ન કર્યા, જેઓ તેમનાથી નવ વર્ષ નાના હતા.