Alanna Panday Wedding: પિતરાઈની મહેંદી સેરેમનીમાં બાર્બી બની પહોંચી અનન્યા
gujarati.abplive.com
Updated at:
14 Mar 2023 08:10 PM (IST)
1
અનાયા પાંડે તેની બહેન અલાનાના મહેંદી ફંક્શન માટે સોહેલ ખાનના ઘરે પહોંચી હતી. આ દરમિયાન અન્નાયા સુંદર ગુલાબી લહેંગામાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અન્નાયા તેની બહેનની મહેંદી સેરેમની માટે બાર્બી ડોલની જેમ પોશાક પહેરીને પહોંચી હતી.
3
તેણે ગુલાબી લહેંગા સાથે ડીપ નેક ઑફ શોલ્ડર બ્લાઉઝ પહેર્યું હતું. અભિનેત્રીએ પોનીટેલમાં તેના વાળ બાંધ્યા અને ગ્લોસી મેકઅપ સાથે તેનો લુક પૂર્ણ કર્યો.
4
આ દરમિયાન અભિનેત્રી સાથે તેની માતા પણ જોવા મળી હતી. જે ફ્લોરલ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
5
માતા-પુત્રીની જોડીએ ફંક્શનમાં જતા પહેલા પાપારાઝીને અનેક પોઝ પણ આપ્યા હતા.
6
આ મહેંદી સેરેમનીમાં આ સિવાય સલમાન ખાનની માતા અને અભિનેત્રી હેલને પણ ભાગ લીધો હતો.