Rashmika Mandanna Pics: રશ્મિકા મંદનાએ પોતાના હાથ પર કંઈક એવું લખાવ્યું કે ફેન્સ ચોંકી ગયા
Rashmika Mandanna Tattoo Pics: શું તમે ક્યારેય નોંધ્યું છે કે સાઉથ સુપરસ્ટાર રશ્મિકાના હાથ પર ટેટૂ છે, ચાલો તમને તેનો અર્થ જણાવીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી રશ્મિકા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ગુડ બાયના પ્રમોશનમાં વ્યસ્ત છે.
ગુડ બાય પ્રમોશન દરમિયાન રશ્મિકાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં એક્ટ્રેસના હાથ પર બનાવેલા ટેટૂએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
રશ્મિકા મંદનાના જમણા હાથના કાંડા પર બનેલા આ ટેટૂમાં અંગ્રેજીમાં Irreplaceable લખેલું છે.
આ ટેટૂનો અર્થ એ છે કે, જે ક્યારેય બદલી નથી શકાતું એટલે કે સ્થિર. સરળ શબ્દોમાં કહીએ તો, જે ક્યારેય બદલી શકાતું નથી.
તેના જમણા હાથ પર આ ટેટૂ એકદમ સુંદર લાગી રહ્યું છે. રશ્મિકાના ઘણા ચાહકો તેના આ ટેટૂની નકલ કરતા પણ જોવા મળ્યા છે.
રશ્મિકા મંદના ફિલ્મ ગુડ બાય દ્વારા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
રશ્મિકાની આ ફિલ્મમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ છે. (All Photos-Instagram)