Pics: શું લૉકડાઉનમાં આલિયા ભટ્ટ સાથે રહી રહ્યો છે રણબીર કપૂર ? આ તસવીર થઈ રહી છે વાયરલ
મેડ સાથે રણબીર કપૂરની એક તસવીર પણ સામે આવી હતી. બન્ને તસવીરોના બેકગ્રાઉન્ડ પરથી એ સ્પષ્ટ નજર આવે છે તસ્વીર એક જ ઘરની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે, આલિયા અને રણબીર કપૂરનું આ અહેવાલ પર અત્યાર સુધી કોઈ રિએક્શન સામે આવ્યું નથી.
રણબીર અને આલિયા ઘણીવાર ઈવેન્ટ્સમાં એક સાથ જોવા મળે છે.
રણબીર અને આલિયાના રિલેશનથી તો સૌ કોઈ વાકેફ હશે. આલિયા અને રણબીર છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને આલિયા રણબીરના પરિવાર સાથે ખૂબજ ક્લોઝ છે.
તસવીરમાં રણબીર અને આલિયા ઘરમાં મેડ સાથે પોઝ આપતા નજર આવી રહ્યાં છે.
કોરોના વાયરસ સંકટના કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે તમામ બોલિવૂડ સ્ટાર્સ પણ ઘરે સમય પસાર કરી રહ્યાં છે અને તેમની તસવીરો, વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. હવે આ લોકડાઉનની વચ્ચે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેને લઈ આ કપલ ચર્ચામાં છે.
તસવીર વાયરલ થયા બાદ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ બન્ને લોકડાઉન દરમિયાન લિવ ઈન રિલેશનમાં રહી રહ્યાં છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ બન્ને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન પણ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -