'Chak De! India' ની Vidya યોગ દ્વારા રહે છે ફિટ, જુઓ શાનદાર તસવીરો
gujarati.abplive.com
Updated at:
12 Sep 2023 10:27 PM (IST)
1
શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ચક દે! ઈન્ડિયા દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ સાથે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલી વિદ્યા માલવડેને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આજે પણ વિદ્યા માલાવડે એટલી ફિટ અને સુંદર છે કે તેને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવી શકાતો નથી.
3
અભિનેત્રી હોવા ઉપરાંત, વિદ્યા માલાવડે એક યોગ શિક્ષક પણ છે જે નિયમિત રીતે યોગાસનો કરે છે.
4
વિદ્યાનો જન્મ વર્ષ 1973માં થયો હતો અને હાલમાં તેની ઉંમર 49 વર્ષની છે.
5
વિદ્યા માલાવડે યોગાસનોની મદદથી પોતાને ફિટ અને યુવાન રાખવામાં સક્ષમ છે.
6
ઇન્સ્ટાગ્રામ પરની વિદ્યા માલાવડેની તસવીરો જોઈ અંદાજ લગાવી શકાય છે કે અભિનેત્રી કેટલી ફિટ રહે છે.
7
અભિનેત્રી પોતાના વર્કઆઉટની તસવીરો દરરોજ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
8
(તમામ તસવીરો વિદ્યા ઈન્સ્ટાગ્રામ)