લગ્ન બાદ વધુ બોલ્ડ થઈ ગઈ આ સુંદરી, પુલમાં બિકીની પહેરી અભિનેત્રીએ લગાવી આગ
gujarati.abplive.com
Updated at:
20 May 2022 03:32 PM (IST)
1
ટીવીમાં નાગીનનો રોલ પ્લે કરનાર કરિશ્મા તન્નાએ તાજેતરમાં જ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કરિશ્મા તન્નાએ તેની કેટલીક બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
3
38 વર્ષીય કરિશ્મા આ તસવીરમાં પુલમાં બિકીની પહેરી અલગ અલગ પોઝ આપી રહી છે.
4
આ તસવીરમાં અભિનેત્રીએ ગ્રે કલરની બિકીની પહેરી છે. પોતાના લૂકને પૂરા કરવા માટે વાળ બાંધ્યા છે અને ગોગલ્સ પહેર્યા છે.
5
કરિશ્માની આ તસવીરો હાલ ખુબ વાયરલ થઈ રહી છે.(All Photos-Intagram)