હરિયાણાની ડાન્સર સપના ચૌધરી બની માતા, જાણો દીકરો જન્મ્યો કે દીકરી? કોણ છે સપનાનો પતિ?
ઉલ્લેખનીય છે કે સપનાના લગ્ન આ વર્ષે જ થયા હતા, સપનાના લગ્ન લોકપ્રિય હરિયાણવી ગાયક-કલાકાર વીર સાહૂ સાથે જાન્યુઆરીમાં થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2017માં સપના ચૌધરીનુ દિલ ચોરનારો વીર સાહૂ એક સિંગર, કમ્પૉઝર, લિરિસ્ટ અને હરિયાણવી એક્ટર છે. તે બબ્બૂ માનના નામથી પણ ઓળખાય છે.
સપના ચૌધરીએ રવિવારે પોતાના સાસરીયામાં એક ખાનગી હૉસ્પીટલમાં દીકરાને જન્મ આપ્યો, તેના પતિએ ફેસબુક લાઇવ મારફતે ખુદ આ વાતની જાણકારી આપી હતી.
સપનાના પતિએ ફેસબુક લાઇવ કરતા કહ્યું- જે મારા ભાઇઓ છે નાના કે મોટા... તે સાંભળી લો... તમારા માટે બહુ જ આનંદના સમાચાર છે... મારા ભાઇઓ તારો બાપ બની ગ્યો છે... આજે હુ માત્ર સિંગર કલાકાર નથી, પણ એક જવાબદાર પરિવાર વાળો ગૃહસ્થ બોલી રહ્યો છું.
નવી દિલ્હીઃ જાણીતી હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરીના ઘરે ખુશખબરી આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સપનાએ દીકરાને જન્મ આપ્યો છે, માં-દીકરો બન્ને એકદમ સ્વસ્થ અને સુરક્ષિત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -