દીપિકા થી લઈને આલિયા ભટ્ટ સુધી, પોતાના ડ્રેસિંગ સેન્સને લઈ છવાયેલી રહે છે આ અભિનેત્રીઓ...
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ તેમની ફેશન માટે જાણીતી છે. તેમના દ્વારા પહેરવામાં આવેલ દરેક આઉટફિટ ટ્રેન્ડમાં આવી જાય છે. ઘણા પ્રસંગોએ, આ અભિનેત્રીઓ ફેશનેબલ બ્રેલેટ્સમાં જોવા મળી હતી અને લાઈમલાઈટ લૂંટી હતી. ચાલો તમને બતાવીએ તેમની ઝલક...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી કેટરીના કૈફે તેના એક ફોટોશૂટમાં જેકેટ સાથે બ્રેલેટ પહેર્યું હતું. તેના આ લુકએ સોશિયલ મીડિયા પર પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
આલિયા ભટ્ટ હંમેશા પોતાના ફેન્સ સામે નવા ફેશન લૂક રજૂ કરતી જોવા મળે છે. ફોટોમાં દેખાતા આલિયાના આ કપડાં તેની ફેન્સ સેન્સનો પુરાવો આપે છે.
દીપિકા પાદુકોણે સફેદ શીયર ટોપ સાથે બ્રેલેટ પહેર્યું છે, જેમાં તે કાતિલ લાગી રહી છે.
સાઉથની અભિનેત્રી સામંથા (સમન્થા રૂથ પ્રભુ) એ પણ બ્રેલેટ પહેરીને ઈન્ડો વેસ્ટર્ન પોશાક પહેર્યો છે.
બ્રેલેટમાં મલાઈકા અરોરાની સ્ટાઈલ અલગ છે. તેને જોઈને કોઈનું પણ દિલ ઘાયલ થઈ જશે.
અભિનેત્રી ભૂમિ પેડનેકરે સિક્વન્સ પેન્ટ સૂટ સાથે બ્રેલેટ પહેર્યું છે, જે ખૂબ જ સ્ટાઇલિશ લુક આપે છે.
અભિનેત્રી અનન્યા પાંડે બોલિવૂડની ફેશનિસ્ટા બની ગઈ છે. તે સારી રીતે જાણે છે કે ટોપ સાથે બ્રેલેટને કેવી રીતે સ્ટાઇલ કરવી.