Disha Patani Pics: વ્હાઈટ બિકિનીમાં સમુદ્ર કિનારે કિલર પોઝ આપતી દેખાઈ દિશા પાટની, જુઓ ફોટો
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટનીનું નામ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. દિશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશા પટાનીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં અભિનેત્રી બિકીની પહેરીને બીચ પર પરફેક્ટ લુક આપતી જોવા મળી રહી છે.
દિશા ઘણીવાર પોતાની ગ્લેમરસ અને બોલ્ડ સ્ટાઈલથી ચાહકોના દિલની ધડકન વધારતી જોવા મળે છે.
દિશા પાટની થોડા સમય પહેલાં તેની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' માટે સતત ચર્ચામાં રહી છે.
દિશા ભલે ફિલ્મોમાં ક્યારેક જ જોવા મળે છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ હોટ ફોટોના કારણે સતત હેડલાઇન્સમાં રહે છે.
દિશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તેના તમામ ફોટા તમને બિકીની લુકમાં જોવા મળશે.
દિશા પાટનીની ટોંડ બોડીના ચાહકો કાયલ છે. વર્કઆઉટ દ્વારા દિશા તેની ફિટનેસને મેન્ટેન રાખે છે.
આ ફોટો દિશાએ ઈંસ્ટાગ્રામ પર શેર કરતાં જ વાયરલ થયો હતો. ફેન્સે આ ફોટોને ખુબ લાઈક કર્યો હતો.