સાડીમાં Vaani Kapoorએ આપ્યા કિલર પોઝ, જુઓ દિવાળી પાર્ટીની તસવીરો
gujarati.abplive.com
Updated at:
20 Oct 2022 12:31 PM (IST)
1
અભિનેત્રી વાણી કપૂરની દિવાળી પાર્ટીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જેમાં સિઝલિંગ સ્ટાઇલ જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂરએ દિવાળી પાર્ટીની લેટેસ્ટ તસવીરો શેર કરી છે તેમાં ખૂબ સુંદર લાગી રહી છે
3
વાસ્તવમાં વાણી કપૂરે બુધવારે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
4
વાણી કપૂરનો સાડીમાં લુક ખૂબ જ સુંદર અને અદભૂત લાગે છે.
5
વાણી કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
6
વાણીના આ ફોટા પર ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
7
વાણી કપૂર છેલ્લે સુપરસ્ટાર રણબીર કપૂરની ફિલ્મ શમશેરામાં જોવા મળી હતી.
8
સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી વાણી કપૂરનું નામ અવારનવાર ચર્ચામાં રહે છે
9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.