સ્ટાઈલિસ્ટ દેખાવા માટે ફોલો કરો દીપિકા પાદુકોણના આ સાડી Looks
gujarati.abplive.com
Updated at:
31 Mar 2022 06:12 PM (IST)
1
શિમરી સાડીને દીપિકાએ મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝની સાથે કરી હતી
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ બનારસી સાડીએ મહિલાઓમાં ભારે ટ્રેન્ડ સેટ કર્યો હતો
3
ફ્લોરલ પ્રિન્ટ્સ સાડીમાં તો દીપિકા પાદુકોણનો લૂક મન મોહક હતો
4
તેમની પીળી અને બ્લુ શેડ્સની આ સુંદર સાડીને ખુબ પસંદ કરવામાં આવી હતી
5
દીપિકાએ ટ્રેડિશનલ ક્રીમ કલરની સાડીમાં ભારે વાહ વાહી લૂંટી હતી
6
પોતાની બ્લેક કલરની સાડીમાં દીપિકા નવો ટ્રેન્ડ લઈને આવી હતી