Ganesh Chaturthi: પતિ રાજ વગર જ ગણપતિ લેવા પહોંચી શિલ્પા શેટ્ટી, આ રીતે કર્યું બાપ્પાનું સ્વાગત, જુઓ Photos
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2021 06:17 PM (IST)
1
દર વખતે શિલ્પા શેટ્ટી સાથે ગણપતિ સ્થાપના દરમિયાન પતિ રાજ કુંદ્રા પણ હોય છે. પરંતુ આ વખતે તેની ગેરહાજરીમાં શિલ્પાએ તમામ જવાબદારી સંભાળવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શિલ્પા શેટ્ટી પણ દર વખતની જેમ આ વખતે પણ ગણપતિ બાપાને પોતાના ઘરે લાવી છે. ગણપતિ વિઘ્નહર્તા છે. તેથી શિલ્પા શેટ્ટી પણ તેના પર આવેલું સંકટ બાપા દુર કરે અને પરિવારમાં ખુશી લાવે તેવી પ્રાર્થના કરશે.
3
ગણપતિ બાપાને લેવા જતી વખતે શિલ્પા શેટ્ટીના ચહેરા પણ જરા પણ તણાવ નહોતો. તે ગણેશજીને ઘરે લાવવા માટે ખૂબ એક્સાઇટેડ જણાતી હતી.
4
શુક્રવાર, તા. 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે. શિલ્પા લાલબાગ ખાતે ગણપતિની મૂર્તિ લેવા પહોંચી હતી. આ દરમિયાન શિલ્પા શેટ્ટીએ મીડિયાને હોંશેહોંશે તસવીરો પણ પાડવા દીધી હતી.
5
શિલ્પાનો પતિ રાજ કુંદ્રા પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં જેલમાં છે.