Garima Chaurasia: બ્લેક બોડીકોન લૂકમાં ગરીમાનો હોટ અંદાજ જોઈ દંગ રહી જશો, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
29 Jun 2024 04:23 PM (IST)
1
ગરીમા ચૌરસિયા તેના બોલ્ડ લૂકને લઈ જાણીતી છે. અભિનેત્રી ટિકટોકથી જાણીતી બની હતી. સમગ્ર દેશમાં તેના ફોલોઅર્સ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ગરીમાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
3
આ તસવીરોમાં ગરીમા બ્લેક લૂકમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
4
ગરિમા ચૌરસિયા પોતાના દમદાર વીડિયોના કારણે ફેન્સનુ મનોરંજન તો કરે જ છે, સાથે સાથે પોતાની દમદાર ફેશન સેન્સથી લાખો લોકોને પોતાના દિવાના પણ બનાવી લે છે.
5
તાજેતરમાં જ ગરિમા ચૌરસિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીય તસવીરો શેર કરી છે, જેમાં તે ઓલ બ્લેક લૂકમાં દેખાઇ રહી છે.
6
બ્લેક બોડીકોન લૂકમાં કાતિલ પોઝ આપી ગરીમાએ ચાહકોને દિવાના બનાવ્યા છે.
7
નવી તસવીરોમાં ગરીમા બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
8
(તમામ તસવીરો ગરીમા ઈન્સ્ટાગ્રામ)