Jacqueline Fernandez PHOTO: જેકલીન ફર્નાન્ડીઝે રામસેતુના શૂટિંગની અનસીન તસવીરો કરી શેર
Jacqueline Fernandez PHOTO: શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાન્ડિઝ આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. શ્રીલંકાથી બોલીવુડ સુધીની જેકલીનની સફર શાનદાર રહી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેકલીને બોલિવૂડની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં તેની એક્ટિંગની પ્રશંસા થઈ હતી.
વર્ષ 2006માં જેકલીને મિસ શ્રીલંકા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી લોકો જેકલીનની સુંદરતાના દિવાના હતા.
જેકલીન આજે ફેમસ અભિનેત્રી બની ગઈ છે પરંતુ એક સમયે તેને ઘણો સંઘર્ષ કરવો પડતો હતો.
જેકલીને ઈન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો રામસેતુ ફિલ્મના શૂટિંગ સમયની છે. જેમાં અક્ષય કુમાર સહિતના સ્ટાર જોવા મળી રહ્યા છે.
જેકલીન બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી અને તેણે આ વિશે ઘણા ઇન્ટરવ્યુમાં પણ જણાવ્યું છે.
ફિલ્મોમાં રસ હોવાને કારણે જેક્લીને જોન સ્કૂલ ઓફ એક્ટિંગમાં એડમિશન લીધું.
બહુ ઓછા લોકો જાણતા હશે કે જેકલીન ફિલ્મોમાં આવતા પહેલા પત્રકાર પણ રહી ચૂકી છે. પત્રકારત્વમાં સારું નામ કમાયા બાદ જેકલીને મોડલિંગની શરૂઆત કરી હતી.