સુંદર આઉટફિટ્સમાં જાન્હવી કપૂરે પોસ્ટ કરી તસવીર, 10 લાખ લોકોએ કરી લાઇક
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાન્હવી કપૂરે તાજેતરમાં જ પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી છે.
આ તસવીરો એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
જાન્હવી કપૂર હંમેશા તેના ગ્લેમરસ ફોટોઝથી ફેન્સનું દિલ જીતે છે.
જાન્હવી કપૂરે અલગ-અલગ આઉટફિટ્સ અને મૂડમાં ફોટોશૂટ કરાવ્યું છે. લાલ લહેંગામાં જાન્હવી કપૂર એકદમ સુંદર લાગી રહી છે.
જાન્હવી કપૂર બંને ફોટોશૂટમાં અલગ અંદાજમાં છે. ફોટાને થોડા કલાકોમાં 10 લાખની નજીક લાઇક્સ મળી છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ છે.
કેપ્શનમાં જાન્હવીએ આ બે આઉટફિટ્સ કેરી કરવા પાછળની સ્ટોરી કહી હતી.
અભિનેત્રીએ રેમ્પ વોક માટે આ આઉટફિટ પહેર્યું હતુ. તેણે કેપ્શનમાં લખ્યું – @punitbalanaofficial માટે @fdciofficial ફેશન વીકમાં ખૂબ ફન વોકિંગ થયુ. મને ખૂબ મજા આવી.
જાન્હવી કપૂર હાલમાં કેટલાક પ્રોજેક્ટનો હિસ્સો છે. તેની ત્રણ ફિલ્મો રિલીઝ થશે. આમાં તેણે ફિલ્મ ગુડ લક જેરી અને મિલીનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. હવે તે દોસ્તાના 2 ફિલ્મમાં જોવા મળશે.
તમામ તસવીરો જાન્હવી કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.