alia-ranbir-wedding: ભાઈ રણબીરના લગ્નમાં પતિ સૈફ સાથે આ અંદાજમાં પહોંચી કરીના કપૂર
gujarati.abplive.com
Updated at:
14 Apr 2022 04:04 PM (IST)
1
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર થોડી મિનિટોમાં એક બીજાના થઈ જશે, લગ્નનું મૂહુર્ત 3: 30 વાગ્યા છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભાઈના લગ્નમાં કરીના કપૂર સજી ધજીને પોતાના ઘરેથી નિકળી છે
3
પિંક બ્લશ સાડીમાં કરીના ખુબ સુંદર લાગી રહી છે
4
તો બીજી તરફ પત્નીના ભાઈના લગ્નને લઈને સૈફ પર ઘણો એક્સાઈટેડ જોવા મળ્યો
5
કરીના સાથે ટ્યૂનિંગ કરતા સૈફએ પિંક ઓફ વ્હાઈટ કૂર્તા પાયજામા કેરી કર્યો છે