Manasvi Glamorous Pics: પુલ કિનારે પિંક બિકીનીમાં મનસ્વીએ આપ્યા બોલ્ડ પોઝ
gujarati.abplive.com
Updated at:
22 Feb 2024 08:36 PM (IST)
1
Manasvi Mamgai Glamorous Pics: બૉલીવુડ સ્ટાર સલમાન ખાનના સૌથી લોકપ્રિય શૉ 'બિગ બૉસ 17'માં જોવા મળેલી મનસ્વી મમગઇએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં મનસ્વી પુલ કિનારે પિંક બિકીનીમાં એકથી એક ચડિયાતા પોઝ આપી રહી છે.
3
મનસ્વી મમગઇએ માત્ર 16 વર્ષની ઉંમરે મૉડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.
4
વર્ષ 2010માં તેણે મિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો.
5
મનસ્વી મમગઇએ પણ બૉલીવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. તે 2014ની ફિલ્મ એક્શન જેક્સનમાં બૉલીવૂડ સુપરસ્ટાર અજય દેવગન સાથે જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ફ્લૉપ સાબિત થઈ હતી.
6
મનસ્વી મમગઇ સોશ્યલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ છે. તે પોતાની હૉટ તસવીરોથી ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધારતી રહે છે.