Miesha Iyer Photo: વ્હાઈટ આઉટફીટમાં ગોર્જિયસ લાગે છે મિશા અય્યર
સામે આવેલી તસવીરોમાં મિશા અય્યર વ્હાઈટ આઉટફીટમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસની સ્ટાઈલ ખૂબ જ કિલર લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિગ બોસ 15થી ફેમસ બનેલી એક્ટ્રેસ મિશા અય્યર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ દરમિયાન મિશા અય્યરે પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે. તેની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
બિગ બોસ 15 ફેમ માઈશા અય્યર સોશિયલ મીડિયા પર છવાયેલ છે. મિશા અયરની તસવીરો ઈન્ટરનેટ પર થોડી જ વારમાં વાયરલ થઈ જાય છે. મીશાની સ્ટાઈલ ખૂબ જ કિલર છે.
સુંદરતામાં તે બોલીવુડથી લઈને ટીવી સુધીની અભિનેત્રીઓને ટક્કર આપે છે. આ દરમિયાન, મીશા અયરે તેના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે.
મીશા અય્યરની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટા જોયા પછી દરેક તેના ફેન બની ગયા છે.
અભિનેત્રી અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. બોલ્ડનેસની વાત કરીએ તો મિશા અય્યર બોલિવૂડ અને ટીવીની ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે.