Mouni Roy Photo: મૌની રોયની બાલી વેકેશનની તસવીરો થઈ આગની જેમ વાયરલ
Mouni Roy Photo: એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવીની દુનિયાથી બોલિવૂડ સુધીની સફર કરનાર હૉટ એન્ડ બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોય ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે.
અભિનેત્રી તેના ફેન્સને અપડેટ કરવા માટે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
તાજેતરમાં અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં અભિનેત્રીની ગ્લેમરસ સ્ટાઈલ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
અભિનેત્રી મૌની રોય હાલમાં થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે. ત્યાં અભિનેત્રી તસવીરો શેર કરતી રહે છે
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી મૌની રોયે ઘણા ટીવી શો, મ્યુઝિક વીડિયો, આઈટમ સોંગ અને ફિલ્મોમાં કામ કર્યું છે. મૌની રોય તેની ફિલ્મો અને સિરિયલોની સાથે સાથે તેના લુકને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે.
(All Photo Instagram)