Mouni Royએ ઓફ સોલ્ડર ડ્રેસમાં સીડી પાસે ઉભા રહીને આપ્યા ગ્લેમરસ પોઝ
gujarati.abplive.com
Updated at:
13 Dec 2023 09:03 PM (IST)
1
Mouni Roy PHOTO: ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતા ફેલાવનાર અભિનેત્રી મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને હોટ લાગી રહી છે.
3
આ તસવીરો પર ચાહકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે.
4
ફોટામાં મૌની કેમેરાની સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.
5
તમને જણાવી દઈએ કે મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેના ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.
6
મૌની રોય પોતાના હોટ લૂકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
7
મૌની રોયની ફેશન સેન્સ યુવા ગર્લમાં ખુબ પોપ્યુલર છે. તે પોતાની હોટ અદાઓને કારણે ફેન્સ વચ્ચે ખુબ જ ચર્ચામાં રહે છે.