Mouni Roy: એરપોર્ટ પર ઓલ બ્લેક લુકમાં જોવા મળી મૌની રોય, આપ્યા ગ્લેમરસ પોઝ
અભિનેત્રી મૌની રોય થોડા સમય પહેલાં જ એરપોર્ટ પર બ્લેક લુકમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન મૌની રોય બ્લેક કલરના ડ્રેસમાં એકદમ કેઝ્યુઅલ અંદાજમાં જોવા મળી હતી.
મૌની રોયે બ્લેક ડ્રેસ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને તેની સાથે બ્લેક ગોગલ્સ પહેરેલી જોવા મળી હતી.
એરપોર્ટ પર પહોંચેલી મૌનીએ ત્યાં હાજર પાપારાઝી (ફોટોગ્રાફરો)ને પણ આકર્ષક પોઝ આપ્યા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ મૌનીની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
ફિલ્મના ટીઝરમાં મૌનીનો લુક પણ સામે આવ્યો છે અને ચાહકોને તે ઘણો પસંદ આવી રહ્યો છે.
આ ફિલ્મમાં મૌની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં નાગાર્જુન અને અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.
ફિલ્મનું ટ્રેલર 14 જૂને રિલીઝ થવાનું છે, જોકે તેની રિલીઝ ડેટ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.