PICS: મોનોકની ડ્રેસ સાથે બ્લેઝર, કાન્સમાં જઇને મૃણાલ ઠાકુરે બતાવ્યો સિઝલિંગ અવતાર, ફેન્સ બોલ્યા- નેક્સ્ટ નેશનલ ક્રશ.......
Mrunal Thakur At Cannes: મૃણાલ ઠાકુર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો સિઝલિંગ અવતાર બતાવતી જોવા મળી છે, એક્ટ્રેસ બ્લેક કલરની મોનોકનીમાં દેખાઇ હતી. આવામાં ફેન્સના રિએક્શન્સ સામે આવી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૃણાલ ઠાકુર તાજેતરમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે પહોંચી હતી. એક્ટ્રેસે બ્લેક કલરનો ડ્રેસ પહેરીને ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.
મૃણાલ ઠાકુર કલરની મોનોકની પહેરી અને તેના ઉપર જેટ શાઇન બ્લેક કલરનો ઓવરકૉટ પહેરેલો હતો. એક્ટ્રેસ આ ડ્રેસમાં ખુબ જ સિઝલિંગ લાગી રહી હતી.
સોશ્યલ મીડિયા પર મૃણાલ ઠાકુરની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી આ તસવીરો ફેન્સની સાથે શેર કરી છે.
એક્ટ્રેસની આ તસવીરોને જોઇને સોશ્યલ મીડિયા પર લોકો જુદીજુદી કૉમેન્ટ્સ કરી રહ્યાં છે.
બ્લેક ડ્રેસમાં જોઇને કોઇએ મૃણાલ ઠાકુરને કહ્યું સુંદરી, તો વળી, કોઇએ કાળી મેના, તો કોઇએ એક્ટ્રેસના ટ્રાન્સપરન્ટ ડ્રેસ પર કૉમેન્ટ કરી.
એક યૂઝરે લખ્યું- આ સેલેબ્સ જ્યારે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરે છે, તો ઇન્ડિયન કપડાં કેમ નથી પહેરીને આવતી ?
કોઇએ કહ્યું- જુઓ આરઆરઆરની ટીમે કઇ રીતે ઓસ્કારમાં ભારતને રિપ્રેઝન્ટ કર્યુ હતુ.
તો વળી કોઇને મૃણાલ ઠાકુરનો આ લૂક એટલો પસંદ આવી ગયો કે તેને કહ્યું - નેક્સ્ટ નેશનલ ક્રશ તું જ છો.
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ 17 થી 19 મે સુધી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેતી જોવા મળશે, અને ફ્રેન્ચ રિવેરિયામાં રોકાશે.