Munmun Dutta Photo: ઓરેન્જ ડ્રેસમાં મુનમુન દત્તાએ બતાવી કિલર સ્ટાઈલ
Munmun Dutta Photo: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા જી પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે. તેણે ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબબીતા જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ચાહકોને સાથે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
મુનમુન દત્તાએ બોલ્ડનેસની હદ વટાવી દીધી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે.
મુનમુનની તસવીરો વાયરલ થઈ રહી છે. બબીતા જીના ચાહકો આ અવતાર જોઈને ચોંકી ગયા છે.
ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તાએ તેના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે ઓરેન્જ આઉટફિટમાં એકદમ સ્ટનિંગ લાગી રહી છે.
ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
મુનમુન દત્તા તેની નવી તસવીરોમાં ઓરેન્જ ડ્રેસમાં જોવા મળી હતી. મુનમુન દત્તાના ફેન્સ આ તસવીરને જોરદાર શેર કરી રહ્યા છે.
(All Photo Instagram)