Namrata Malla Photo: ડીપ નેક ક્રોપ્ડ શર્ટમાં નમ્રતાનું બોલ્ડ ફોટોશૂટ
gujarati.abplive.com
Updated at:
14 Oct 2023 10:47 PM (IST)
1
Namrata Malla Photo: ભોજપુરી સેન્સેશન નમ્રતા મલ્લાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરીને ફરી એકવાર તેના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં નમ્રતા મલ્લાની હોટનેસ જોઈને ફેન્સ તેના વખાણ કરતા જોવા મળે છે.
3
આ તસવીરોમાં નમ્રતા મલ્લા ડીપ નેક ક્રોપ્ડ શર્ટ અને ડેનિમ જીન્સમાં અત્યંત બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.
4
તે દરરોજ તેના ડાન્સ વીડિયો અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે
5
અભિનેત્રી નમ્રતા મલ્લાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે.
6
નમ્રતાની ફેન ફોલોઈંગ પણ મોટી છે. ફેન્સ તેના દરેક લુકને પસંદ કરે છે.
7
નમ્રતાની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થાય છે