Nia Sharma Photo: નેટ ક્રોપ ટોપમાં નિયા શર્માએ બતાવી કાતિલ અદા,પાતળી કમરમાં લાગી બલા
gujarati.abplive.com
Updated at:
28 Jul 2023 10:35 PM (IST)
1
Nia Sharma Photo: ટીવીની ક્વીન નિયા શર્મા પોતાની બોલ્ડ સ્ટાઈલ અને લુકથી ચાહકોના હોશ ઉડાવી દે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નિયા શર્મા હાલમાં મિયામીમાં રજાઓ માણી રહી છે, જ્યાંથી અભિનેત્રી સતત તેની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
3
હવે નિયા શર્માએ કેટલાક નવા ફોટો શેર કર્યા છે, આ તસવીરોમાં 'બહને' ફેમ બ્લેક આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
4
નિયાની આ તસવીરો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે.
5
આ તસવીરોમાં અભિનેત્રી નિયા શર્મા બ્લેક કલરનું નેટ ટોપ અને પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે.
6
આ સાથે તેણે બ્લેક કલરની હાઈ હીલ્સ પહેરી છે. આ આઉટફિટમાં નિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.
7
આ તસવીરમાં નિયા શર્મા કારમાંથી નીચે ઉતરતી જોવા મળી રહી છે
8
નિયાની આ સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.