પાર્ટીમાં શરારા પહેરીને પહોંચી નિક્કી તંબોલી, સામે આવી ખાસ તસવીરો
gujarati.abplive.com
Updated at:
18 Apr 2022 01:45 PM (IST)
1
બિગ બોસ ફેમ નિક્કી તંબોલી તાજેતરમાં બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં જોવા મળી
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ પાર્ટીમાં તે પીળા રંગના આઉટફીટમાં જોવા મળી હતી
3
નિક્કી પોતાના અલગ અંદાજ માટે જાણીતી છે
4
પીળા ડ્રેસમાં નિક્કી બહુ સુંદર લાગી રહી છે
5
નિક્કી તંબોલ્લી હંમેશા પોતાની ફેશન અને ગ્લેમરના કારણે ચર્ચામાં રહે છે