NMACC ઇવેન્ટમાં ડેટિંગના સમાચારો વચ્ચે દેખાઇ Rashmika Mandanna, બ્લેક આઉટફિટમાં આવો લગાવ્યો તડકો
NMACC: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના બીજા દિવસે રશ્મિકા મંદાનાએ હૉટ એન્ડ હેપનિંગ લૂકમાં એન્ટ્રી મારી છે. ગઇ રાત્રે પુષ્પા ગર્લનો લૂક છવાયેલો દેખાઇ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએ વાત તમામ લોકો જાણો છે કે, આજકાલ વિજય દેવરકોન્ડા સાથે બ્રેકઅપ અને છત્રપતિ એક્ટર બેલમકોન્ડા સાઇ સિનિવાસની સાથે રશ્મિકાની ડેટિંગ રૂમર્ડ ઉડી રહી છે.
બેલમકોન્ડા સાઇ સિનિવાસની સાથે ડેટિંગની ખબરોની વચ્ચે રશ્મિકા મંદાનાનો આ ગ્લૉ અને ખિલતો ચહેરો ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
એરપોર્ટ લૂક હોય કે ડેઝલિંગ ઇવેન્ટ લૂક પોતાના દરેક લૂક પર રશ્મિકા મંદાના પોતાની સિગ્નેચર સ્ટેપ કરવાનુ નથી ભૂલતી.
આ દરમિયાન રશ્મિકા મંદાનાએ ગૉલ્ડન ડિટેલિંગ વર્કની સાથે બ્લક બૉડી ફિટેડ ગાઉન કેરી કર્યુ હતુ. ગાઉનના વેસ્ટ ડિઝાઇન ખુબ સ્ટાઇલિશ દેખાઇ રહી છે.
એક્ટ્રેસે સ્લીક પોનીટેલની સાથે સ્મૉકી આઇ લૂક રાખવામાં આવ્યો હતો, જેની સાથે તેને નૉ જ્વેલરી ફન્ડા અપનાવ્યો.
રશ્મિકા મંદાનાની મિલિયન ડૉલર સ્માઇલ આ હૉટ બ્લેક આઉટફિટ પર ખુબ શોભી રહી હતી.
એક્ટ્રેસના આ લૂકને ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. રશ્મિકા મંદાનાના આ લૂકે ગ્લેમર વર્લ્ડમાં તહેલકો મચાવી દીધો છે.