Photos : સફેદ ડીપનેક ગાઉન, હાથમાં છત્રી...તારા સુતરીયાનો આબેહૂબ પરી અવતાર
gujarati.abplive.com
Updated at:
25 Jun 2023 08:11 PM (IST)
1
મુંબઈના વરસાદ વચ્ચે બી-ટાઉનની ગ્લેમરસ બ્યુટી તારા સુતારિયા ખૂબ જ હોટ લુકમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં તારા સુતરિયા હાથમાં મોટી છત્રી લઈને વરસાદથી બચતી જોવા મળી રહી છે.
3
તસવીરોમાં અભિનેત્રીએ સફેદ ડીપનેક લોંગ ગાઉન પહેર્યું છે. જેમાં તે કોઈ અપ્સરાથી ઓછી દેખાઈ રહી નથી.
4
તારાએ ખુલ્લા વાળ, સ્મોકી આઈઝ, ક્યૂટ બેગ અને સ્ટાઇલિશ ચંપલ સાથે તેનો ગ્લેમ લુક પૂર્ણ કર્યો.
5
આ દરમિયાન તારાએ આ છત્રી સાથે પાપારાઝીને ઘણા પોઝ પણ આપ્યા હતા.
6
અભિનેત્રી હોવા ઉપરાંત તારા સુતારિયા ફિટનેસ ફ્રીક પણ છે. જે પોતે પરફેક્ટ ફિગર માટે દરરોજ લાંબા સમય સુધી વર્કઆઉટ કરે છે.