Cannes 2022: ઓફ શૉલ્ડર ડીપ નેક ગાઉનમાં પૂજા હેગડેએ વર્તાવ્યો કેર, ગ્લેમરસ લૂક જોઇ ફેન્સ પણ રહી ગયા દંગ
Cannes 2022: બૉલીવુડ અને સાઉથ એક્ટ્રેસ પૂજા હેગડે છેલ્લા કેટલાય સયમથી પોતાની અપકમિંગ ફિલ્મ કભી ઇદ કભી દિવાલીને લઇને ખુબ ચર્ચામાં છે. આ બધાની વચ્ચે હવે પૂજા હેગડેએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પણ પોતાનો જલવો બિખેર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂજા હેગડેનો કાન્સના રેડ કાર્પેટ પર એકદમ સુંદર અંદાજ જોવા મળ્યો, જેને જોઇને ફેન્સ તેની પ્રસંશા કરતા નથી થાકી રહ્યાં.
હવે તાજેતરમાં જ પૂજા હેગડેએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, પૂજા હેગડે લેટેસ્ટ તસવીરોએ સોશ્યલ મીડિયા પર તાપમાન વધારી દીધુ છે.
તસવીરોમાં પૂજા હેગડે વ્હાઇટ ઓફ શૉલ્ડર ડીપ નેક ગાઉન પહેરીને દેખાઇ રહી છે, જેમાં તે ખુબજ ગ્લેમરસ લાગી રહી છે.
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ પૂજા હેગડે કભી ઇદ કભી દિવાલી ફિલ્માં બૉલીવુડના સુપરસ્ટાર એક્ટર સલમાન ખાન સાથે દેખાશે.