Pics: ડીપનેક વ્હાઇટ ટૉપમાં અપ્સરા જેવી સુંદર દેખાઇ Rakul Preet Singh, કાતિલ આંખોએ લૂંટ્યો ફેન્સનો કરાર
Rakul Preet Singh Pics: રકુલ પ્રીત સિંહ પોતાની ફેશન સ્ટાઇલથી સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે. એકવાર ફરીથી એક્ટ્રેસને ગ્લેમર અવતાર જોવા મળ્યો છે. જુઓ અહીં દિલચસ્પ તસવીરો.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરકુલ પ્રીત સિંહે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે નવા લૂકમાં ગજબની દેખાઇ રહી છે.
આ તસવીરોમાં રકુલ પ્રીત સિંહ વ્હાઇટ ડીપનેક ટૉપની સાથે બ્લેક લૉન્ગ સ્કર્ટ પહેરીને ખુબ ક્લાસી લૂક આપી રહી છે.
એક્ટ્રેસે પોતાનો આ લૂક ગળામાં નેકલેસ, ગ્લૉસી મેકઅપ અને વાળોમાં ચોટલી બનાવીને કમ્પલેટ કર્યો છે.
આ તસવીરોને શેર કરતાં રકુલ પ્રીત સિંહે કેપ્શનમાં લખ્યું- ‘ચલન સે ભરી દુનિયા મે, મેં ક્લાસિક બને રહના ચાહતી હૂં’
એક્ટ્રેસની આ તસવીરો એ વાતનો સબૂત છે કે, તે ફે્ન્સને ઇમ્પ્રેક કરવાનો દરેક રસ્તો જાણે છે. આ જ કારણ છે કે તસવીર પર થોડીક જ વારમાં હજારો લાઇક્સ આવી ચૂક્યા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ છેલ્લે ફિલ્મ ‘છતરીવાલી’માં દેખાઇ હતી, વળી, હવે તે બહુ જલદી તે કેટલાય મોટા પ્રૉજેક્ટમાં દેખાશે.