Diwali 2022: બૉયફ્રેન્ડ સાથે સજી-ધજીને દિવાળી પાર્ટી કરવા પહોંચી Rakul Preet Singh, જુઓ ટ્રેડિશનલ લૂકની તસવીરો
Diwali 2022: રમેશા તોરાણીની દિવાળી પાર્ટીમાં કેટલાક સ્ટાર્સ પહોંચ્યા, વળી, રકુલ પ્રીત સિંહ પણ પોતાના બૉયફ્રેન્ડ જેકી ભગનાની સાથે આ પાર્ટીમાં સામેલ થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRakul Preet Singh Photos: દિવાળી (Diwali 2022) નજીક આવતા જ બૉલીવુડમાં પાર્ટીઓનો દોર શરૂ થઇ ચૂક્યો છે. આ પ્રસંગે બૉલીવુડના જાણીતા પ્રૉડ્યૂસર રમેશ તોરાણી (Ramesh Tauran)એ ખાસ દિવાળી પાર્ટી હૉસ્ટ કરી હતી. આ પાર્ટીમાં બૉલીવુડ સેલેબ્સે હાજરી આપી હતી. વળી, પાર્ટીમાં એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) પણ જેકી ભગનાની (Jackky Bhagnani)ની સાથે પહોંચી હતી.
ખરેખરમાં, બુધવારની રાત્રે રમેશ તોરાણીએ એક ગ્રાન્ડ દિવાળી પાર્ટીનુ આયોજન કર્યુ હતુ, જેમાં મોટા મોટા ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યા હતા.
પાર્ટીમાં રકુલ પ્રીત સિંહે યલો કલરની સાડી પહેરી રાખી હતી, જેમાં તે સુંદર લાગી રહી હતી.
એક્ટ્રેસે પીળી સાડીની સાથે મિરર વર્ક વાળુ બ્લાઉઝ કેરી કર્યુ હતુ, આ લૂકમાં રકુલ પ્રીત સિંહ હૉટ લાગી રહી હતી.
રકુલ પ્રીત સિંહે પોતાની સાડીને મેચિંગ ઝૂમકા અને એક સિક્વન્સ પર્સ રાખ્યુ હતુ.
રકુલ પ્રીત સિંહની સાથે જેક ભગનાની પણ હેન્ડસમ લાગી રહ્યો હતો, એક્ટરે આ દરમિયાન બ્લેક એન્ડ બ્લૂ ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યુ હતુ.
બન્નેને એકસાથે ખુબ સારી રીતે પૈપરાજીએ કેમેરામાં કેદ કર્યા હતા, જેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
આ અગાઉ રકુલ મુંબઈમાં 'થેંક ગોડ'ના કો-એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે રેડ કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
'થેંક ગોડ'માં રકુલ અને સિદ્ધાર્થ સિવાય અજય દેવગણ પણ લીડ રોલમાં છે. તેણે આ ફિલ્મમાં ચિત્રગુપ્તની ભૂમિકા ભજવી છે.