Rakul -Jackky Wedding Updates: જેકી-રકુલના લગ્નમાં સામેલ થવા માતા સાથે ગોવા પહોંચ્યો રિતેશ દેશમુખ
gujarati.abplive.com
Updated at:
20 Feb 2024 11:47 AM (IST)
1
Rakul -Jacky Bhagnani Wedding: ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નની દરેક અપડેટ સતત મળી રહી છે. હવે સ્ટાર્સ પણ તેમના લગ્નમાં હાજરી આપવા માટે ગોવા પહોંચી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હાલમાં જ એક્ટર રિતેશ દેશમુખની કેટલીક તસવીરો સામે આવી છે. જે ગોવા એરપોર્ટ પર જોવા મળ્યો હતો
3
આ તસવીરોમાં રિતેશ તેની માતા સાથે જોવા મળી રહ્યો છે. રકુલ અને જેકીના લગ્નમાં સામેલ થવા બંને ગોવા પહોંચ્યા છે.
4
તસવીરોમાં રિતેશ દેશમુખ એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો. તેણે મલ્ટીકલર જેકેટ સાથે આર્મી ગ્રીન કલરનું પેન્ટ પહેર્યું છે.
5
આ દરમિયાન રિતેશ દેશમુખની માતા ગુલાબી બનારસી સાડીમાં જોવા મળ્યા હતા.
6
એરપોર્ટ પર રિતેશ દેશમુખે પણ તેની માતા સાથે પાપારાઝીને ઘણા પોઝ આપ્યા હતા.