ખુલ્લા વાળ અને હાઈ હીલ્સમાં રકુલ પ્રીતે વર્તાવ્યો કહેર, જુઓ લેટેસ્ટ તસવીરો
gujarati.abplive.com
Updated at:
18 Apr 2022 03:31 PM (IST)
1
બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીતે પોતાના નવા લૂકથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રકુલ પ્રીતની આ તસવીરોએ તેમના ફેન્સને દિવાના બનાવી દીધા છે
3
આ લેટેસ્ટ તસવીરોમાં રકુલ પ્રીત સ્ટાઈલિશ આઉટફીટમાં કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે
4
આ તસવીરોનાં રકુલ પ્રીત ખુલ્લા વાળ અને બ્લેક હાઈ હીલ્સમાં જોવા મળી રહી છે, જે તેના લૂકને કંપ્લીટ કરે છે
5
રકુલ પ્રીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે